“ મારું ગામ”
“કુદરત ની અદ્દભુત રચના એટલે બ્રહ્માંડ… એ નો એક માત્ર જીવંત જીવ એટલે પૃથ્વી… સાત ખંડો નો રાજા એશિયા… એમાં નો એક સમૃદ્ધ દેશ ભારત… એમાં વિકાસ ના પથ પર સદૈવ દોડતું ગુજરાત… જ નની-જન્મભૂમિ સમાન જુનાગઢ… અને એનું એક ગામ એટલે મંડોરણા…” -મિલાપ ભંડેરી.